Zero Click Hacking

Zero Click Hacking

ઝીરો ક્લિક હેકિંગ શું છે?

ઝીરો ક્લિક હેકિંગ એ એવી ટેકનિક છે, જેમાં યુઝરને કોઈપણ ક્લિક કર્યા વગર તેનો ડિવાઈસ હેક થઈ શકે છે. હેકર WhatsApp, iMessage, Telegram જેવા પ્લેટફોર્મ દ્વારા હાનિકારક (malicious) કોડ મોકલી શકે છે.

Zero Click Hacking કેવી રીતે થાય છે?

  • WhatsApp અથવા iMessage દ્વારા એક special મેસેજ મોકલવામાં આવે છે.
  • આ મેસેજમાં એક invisible malicious code હોય છે.
  • આ કોડ running OS vulnerabilities નો ફાયદો ઉઠાવી ઉપકરણમાં ઘૂસી શકે છે.
  • હેકર દૂરથી ડિવાઈસ કંટ્રોલ કરી શકે છે.

Zero Click Hacking અટકાવવા માટે શું કરવું?

  1. તમારું mobile OS અને apps હંમેશા update રાખો.
  2. અજાણ્યા sources તરફથી આવેલ messages open ન કરો.
  3. WhatsApp અને iMessage માં security settings વધારે મજબૂત બનાવો.
  4. Mobile security software અપડેટ રાખો અથવા કરો.